<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શાળાના બાળકો ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લઈ શકે માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય :રાજ્યમાં ST બસના વિદ્યાર્થી પાસ 26 જાન્યુઆરી રવિવારે પણ ચલાવવામાં આવશે, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી

(7:47 PM IST)