News of Thursday, 23rd January 2025
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ લગાતાર ચાલુ છે: ૧૭ વર્ષના વિદ્યાર્થીએ ફાયરિંગ કરી ૧૬ વર્ષની વિદ્યાર્થીનીની ક્રૂર હત્યા કરી, પોતે પણ જીવ દીધો : અમેરિકાના નેશવિલેમાં ૧૭ વર્ષના એક વિદ્યાર્થીએ એન્ટીઓક હાઈસ્કૂલના કાફેટેરિયાની અંદર પિસ્તોલ વડે આડેધડ ફાયરિંગ કર્યું હતું : આ હુમલામાં એક ૧૬ વર્ષની સાથી વિદ્યાર્થિની જોસેલાના નીગોળી મારી હત્યા કરી નાખી હતી. અન્ય એક વિદ્યાર્થીને પણ ઈજા થઈ છે : હુમલા બાદ હુમલાખોર સોલોમન હેન્ડરસને પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
