<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

સ્ટીલ અને સીમેન્ટ ઉદ્યોગ થોડા જ લોકોના હાથમાં છે! તેઓ જાતે જ ભાવો નકકી કરે છે! નિતિન ગડકરી : સ્ટીલ અને સીમેન્ટ ઉદ્યોગ થોડા લોકોના હાથમાં છે. તેઓ જાતે જ તેના ભાવો નકકી કરે છે. તેમનું કાર્ટેલીઝમ દેશ માટે મોટી સમસ્યા છે!

(4:30 PM IST)