<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

"રશિયાની રોઝનેફ્ટ" ઓઇલ રિફાઇનરી ઉપર યુક્રેનના ડ્રોન નો હુમલો : યુક્રેનના ડ્રોન દ્વારા ડાયરેક્ટ એટેકના પગલે, રશિયાના રાયઝાન શહેરમાં "રોઝનેફ્ટ" ઓઇલ રિફાઇનરીમાંથી એક વિશાળ અગન ગોળો આકાશમાં ઉછળતો જોવા મળ્યો.

(9:40 AM IST)