તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
પ્રથમ ગ્રાસે મક્ષિકા: અમેરિકા અદાલતની ટ્રમ્પને મોટી લપડાક : અમેરિકાની એક કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો આપ્યો: બર્થરાઈટ સિટીઝનશિપ ખતમ કરવાના તેમના આદેશ પર મનાઈ ફરમાવી લગાવી દીધી છે. પ્રમુખ બનતાંવેંત જ ટ્રમ્પે આ આદેશને લગતા એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતાં અમેરિકામાં ભારે ફફડાટ ફેલાયેલ અને એનઆરઆઈ મહિલાઓ વહેલી પ્રસુતિ કરવા આયોજન કરવા લાગેલ.

(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
