News of Friday, 24th January 2025
હવે વડોદરાની ત્રણ સ્કૂલોને ફૂંકી મારવાની ધમકી મળી: બાળકોને રજા આપી દેવાઈ: પોલીસ દોડી ગઈ : વડોદરાની ૩ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડી ગઇ : બાળકોને તાત્કાલિક *હવે વડોદરાની ત્રણ ફૂલોને ફૂંકી મારવાની ધમકી મળી: બાળકોને રજા આપી દેવાઈ: પોલીસ દોડી ગઈ : વડોદરાની ૩ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડી ગઇ : બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ : જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાલયનો સમાવેશ થાય છે.

(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
