તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
યુદ્ધ બંધ કરવા વાટાઘાટોના ટેબલ ઉપર આવવા રશિયાને અમેરિકાની ધમકી છતાં રશિયા સાથેનું યુદ્ધ વકરતું જાય છે : યુક્રેને રશિયાની રોઝનેફટ ઓઇલ રિફાઇનરી ઉપર મોટા પાયે ડ્રોન હુમલો કર્યો છે. જે મોસ્કોથી ૧૨૨ કિમી. દક્ષિણપૂર્વમાં આવેલી છે : આ હુમલા બાદ રાયઝાન શહેરમાંથી રિફાઇનરી ઉપર આગ સળગતી અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા : આ રીફાઈનરીમાંથી ભારતને કોઈ સપ્લાય થતું હોવાનું મનાય છે.

(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
