<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

ગુજરાતમાં ફરી મોટા પાયે ડ્રગ્સ ઝડપાયું: ખંભાતના સોખડામાં ડ્રગ્સ ફેક્ટરી પકડાઈ: ૧૦૦ કરોડનું ડ્રગ્સ કબજે લેવાયું: ૪ એરેસ્ટ : ગુજરાતમાં ચારે કોર ડ્રગ્સની માયાજાળ: આણંદઃ ખંભાતના સોખડામાંથી પકડાઈ ડ્રગ્સની ફેક્ટરી. ૧૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું: ૪ની ધરપકડ : કેમિકલ કંપનીમાં ચાલતા ડ્રગ્સના વેપારનો પર્દાફાશ. એટીએસની ટીમે ૧૮ કલાક ઓપરેશન ચલાવી કર્યો પર્દાફાશ. સોખડા GIDCમાં ગ્રીનલાઈફ કંપનીમાં બનાવાતું હતું ડ્રગ્સ.

(10:06 AM IST)