<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

રહસ્યમય જીબીએસ બીમારીમાં પુણે ખાતે પ્રથમ મૃત્યુ નોંધાયું: પુણે - સિંહગઢ રોડ વિસ્તારમાં (ગુઇલેન-બેરે સિન્ડ્રોમ - જીબીએસ) ફાટી નીકળેલ છે : પુણેના સિંહગઢ રોડ વિસ્તારમાં ફાટી નીકળેલ જીબીએસ 'ગુઇલેન-બેરે સિન્ડ્રોમ' ની રહસ્યમય બીમારીમાં પ્રથમ મોત નોંધાયું: ૧૪ વેન્ટિલેટર ઉપર છે, ૭૩ હોસ્પિટલમાં: આ ચેપી રોગ નથી તેમ જણાવાઈ રહ્યું છે : જાહેર જનતા માટે મહત્વપૂર્ણ માહિતી આપતા પૂણેની ન્યુરોલોજીકલ સોસાયટીએ જણાવ્યું છે કે (જીબીએસ)'નો સિંહગઢ રોડ ઉપર ફેલાવો થયો હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય અધિકારીઓને શંકા છે કે આ ચેપ 'કેમ્પાયલોબેક્ટર' ચેપ સાથે જોડાયેલો છે, જે ઘણીવાર દૂષિત ખોરાક અથવા પાણી દ્વારા ફેલાય છે.

(9:50 AM IST)