તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
દેશભરમાં 76માં ગણતંત્ર દિવસની ઉજવણી:પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10:30 વાગ્યે વિજય ચોકથી શરૂ થઇ લાલ કિલ્લા સુધી આગળ વધશે:સમારોહ સવારે 9:30 વાગ્યે ઈન્ડિયા ગેટ સ્થિત નેશનલ વોર મેમોરિયલ ખાતે યોજાશે:રાષ્ટ્રપતિ અને મુખ્ય મહેમાન 10:27 વાગ્યે કર્તવ્ય પથ પર પહોંચશે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ હશે: રાષ્ટ્રપતિ સલામી મંચ પર પહોંચ્યા બાદ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. આ પછી સવારે 10.30 વાગ્યાથી ગણતંત્ર દિવસની પરેડ શરૂ થશે

(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
