News of Wednesday, 29th January 2025
રાજકોટમાં પેટના સોજાની સારવાર લઈ રહેલા સૌરાષ્ટ્રના તાલાળાનાં દર્દી સિવિલ પાસેના ખાડામાં ગબડી પડતા કરુણ મૃત્યુ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવા બની રહેલા ગેઇટ પાસે પીલોરના ખાડામાં પડી જતાં તાલાલાના દર્દી જગદીશભાઈ મનસુખભાઇ ચાવડા ઉ.વ.૩૫નું કરુણ મૃત્યુ: પેટના સોજાની સારવાર માટે દાખલ હતાં, સવારે વોર્ડમાંથી નીચે ચા પીવા આવ્યા ત્યારે દુર્ઘટના સર્જાઈ. ભાવેશ કુકડીયા અકિલા રાજકોટ

(9:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
