તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
સૌરાષ્ટ્રમાં કાર સાથે ટ્રક અથડાતા ત્રણ યુવકોના કરુણ મૃત્યુ એક ગંભીર : સૌરાષ્ટ્રના સોમનાથ-ઉના ફોરટ્રેક હાઈ-વે ઉપર ઉના તરફથી આવતી કારની ટ્રક સાથે ડોળાસા પાસે ભયાનક ટક્કરમાં કારમાં રહેલા ૪ યુવાનોમાંથી ૩ના મૃત્યુ. એક ગંભીર. નામો અને વિગતો મેળવાય રહી છે. (દિપક કકકડ દ્વારા)

(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
