<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

મહેસાણામાં હોમીયોપેથી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા :19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી:હેસાણા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી

(12:36 AM IST)