<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દિલ્હી ચૂંટણીમાં ભાજપ માટે ચાર રેલીઓને સંબોધિત કરશે. રોહિણી, વજીરપુરા, શાલીમાર બાગ અને નવી દિલ્હીમાં તેમની રેલીઓ યોજાશે.

(1:01 AM IST)