તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
દેવભુમિ દ્વારકાના પ્રતિબંધ ટાપુઓ પર પેટ્રોલિંગ : દરીયામા તમામ ફિશિંગ બોટ ચેક કરવાની કામગીરી :દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મરિન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી દેવભુમિ દ્વારકાના પ્રતિબંધ ટાપુઓ પર પેટ્રોલિંગ કરવામા આવેલ છે. દરીયામા તમામ ફિશિંગ બોટ ચેક કરવાની કામગીરી ચાલુ છે. ગેર કાયદેસર મંજૂરી વગર પ્રતિબંધિત ટાપુ ઉપર જવાથી ગુનો દાખલ કરવામા આવશે. કોઈએ પ્રતિબંધ ટાપુઓ પર ન જવા ઓખા મરિન પોલીસ સ્ટેશન દ્વારા અપીલ કરવામા આવૅ છે.

(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
