News of Friday, 31st January 2025
જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેન જામનગરથી સવા છ કલાક મોડી ઉપડશે : ફરીથી સમયપત્રક બનાવાયું જામનગર : ૩૧.૦૧.૨૦૨૫ ની ટ્રેન નં. ૨૨૯૨૪ જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ, લિંક રેક મોડી ચાલવાને કારણે ૦૧.૦૨.૨૦૨૫ ના રોજ ૦૨.૩૦ વાગ્યે જામનગરથી ૬ કલાક અને ૧૫ મિનિટ મોડી ઉપડવા માટે ફરીથી સમયપત્રક બનાવવામાં આવ્યું છે.

(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
