<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

બજેટમાં યુવાઓ માટે મોટી જાહેરાત : દેશના યુવાનોને મળશે સસ્તી લોન : સ્ટાર્ટ અપ માટેનું બજેટ વધારવામાં આવશે : સૂક્ષ્મ ઉધોગોને ૫ લાખ રૂપિયા સુધીની મળશે સસ્તી લોન : મેડિકલ વિદ્યાર્થીઅઓ માટે બજેટમાં મોટી જાહેરાત : કોલેજોમાં બેઠકો વધારવાની કરવામાં આવી જાહેરાત : આવતા વર્ષથી મેડિકલ કોલેજમાં ૧૦ હજાર સીટો વધારવામાં આવશે

(12:15 PM IST)