<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

પોરબંદરના બખરલા ગામના કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી ખુંટીની હત્યા : મૃતક મેરામણ ઉર્ફે લંગી ખૂંટી ભીમા દુલાની ગેંગમાં સામેલ હતો અને મુળુ મોઢવાડીયા હત્યા કેસમાં સંડોવણી ખુલી હતી અનેક ગુન્હામાં આરોપી હતો,

(10:16 PM IST)