<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે પટેલ સમાજ પાસે રહેતા એડવોકેટ અનિલ રામભાઈ ઓડેદરા તથા તેના મિત્ર રામભાઈ ઓડેદરા પર અંગત કારણોસર કેટલાક શખ્શો એ ધારદાર હાથિયારથી હુમલો કરતા બંનેને ઘવાયેલી સ્થિતિમાં ભાણવડ હોસ્પિટલમાંથી જામનગર ખસેડવામાં આવેલ છે

(11:35 PM IST)