તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd February 2025
જામનગરના હાપા જલારામ મંદિર પાસે આવેલ કુવામાં એક વ્યક્તિ ડૂબતી હોવાની બાતમી ના આધારે ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા દોડી જઈ કુવામાંથી કિશોરભાઈ મન્સુરીયા નામના વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
