News of Monday, 3rd February 2025
મેરામણ લંગીનું મર્ડર કરનાર શખ્સ પહેલા મેરામણ ખુંટીના માણસ તરીકે કામ કરતો હતો ? : સૌરાષ્ટ્રના પોરબંદરના બખરલા ગામે મેરામણ ખુટી ઉર્ફે મેરામણ લંગી નું મર્ડર થયુ છે. મર્ડર કરનાર શખ્સ પહેલા મેરામણ ખુંટીના માણસ તરીકે કામ કરતો હોય તેવુ કહેવાય રહેલ છે. મેરામણ બોરીચાના મહેર અગ્રણી ભીમા દુલાનો ભાણેજ થાય છે.

(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
