<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

પોરબંદર ચોપાટીથી ઇન્‍દ્રેશ્વર મંદિર સુધીનો વોક વેની મરામત માટે ૩૦ લાખનો વર્કઓર્ડર : વાવાઝોડા વખતે આ વોક-વે અગાઉ તુટી જતા નગર પાલીકાએ નુકશાન સર્વે કરીને સરકારમાં રીપોર્ટ મોકલી આપ્‍યો હતો

(3:28 PM IST)