<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

હાપામાં કુવામાંથી લાશ બહાર કઢાઇ :જામનગરઃ હાપા જલારામ મંદિર પાસે આવેલા કુવામાં એક વ્‍યકિત ડુબતી હોવાની બાતમીના આધારે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા દોડી જઇ કુવામાંથી મન્‍સુરીયા નામના વ્‍યકિતનો મૃતદેહ બહાર કાઢયો હતો.

(1:38 PM IST)