<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

અશ્વિની કુમાર અને ડો.નટરાજનને વધારાના ચાર્જ સોંપવામાં આવ્‍યા : અર્બન ડેવલપમેન્‍ટ એન્‍ડ અર્બન હાઉસીંગ ડિપાર્ટમેન્‍ટના પ્રિન્‍સીપલ સેક્રેટરી શ્રી અશ્વિનીકુમારને પોર્ટસ એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ વિભાગના પ્રિન્‍સીપાલ સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો સોંપાયો છે. આ પોસ્‍ટના ચાર્જમાં આઈએએસ શ્રી પંકજ જોશી પાસે અત્‍યાર સુધી હતો. રાજયના નાણા વિભાગના પ્રિન્‍સીપાલ સેક્રેટરી ડો.ટી. નટરાજનને ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર કંપની લી.ના મેનેજીંગ ડીરેકટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. અત્‍યાર સુધી આ પોસ્‍ટના ચાર્જમાં આઈએએસ શ્રી પંકજ જોશી પાસે હતો.

(3:27 PM IST)