<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

રાજકોટમાં સવારથી વાદળ છાપુ વાતાવરણઃ પવનની ગતિ ૧૫ કિ.મી : શહેરમાં આજે સવારથી વાદળો છવાયેલા છે. પવનનું જોર પણ છે સવારે ન્‍યુનતમ તાપમાન ૧૫.૪ ડિગ્રી જયારે બપોરે ૨:૩૦ વાગે ૨૯ ડિગ્રી નોંધાયેલ છે સવારે અને રાત્રીના સમયે ઠંડીનો વધુ અહેસાસ થાય છે.

(3:48 PM IST)