News of Tuesday, 4th February 2025
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ જમ્મુ-કાશ્મીર પર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે: બેઠકમાં ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ અને જમ્મુ-કાશ્મીર સુરક્ષા ગ્રીડ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. અગાઉ ગયા વર્ષે 19 ડિસેમ્બરે અમિત શાહે સમીક્ષા બેઠક યોજી હતી.

(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
