<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

*સમાચારો ઉડતી નજરે : યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન કરવા માટે લાખો ભક્તો આવી રહ્યા છે, : મુખ્યમંત્રી યોગી આજે પ્રયાગરાજ જશે, ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા મુદ્દે ગૃહમંત્રી અમિત ભાઈ શાહ મહત્વની બેઠક કરશે. : વડાપ્રધાન મોદી આજે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપશે. : દિલ્હી: કલ્યાણપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રિલોકપુરી બ્લોક-10માં એક યુવકની છરીના ઘા મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે.

(9:34 AM IST)