News of Tuesday, 4th February 2025
ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)? ગુજરાત ભાજપ સરકાર રાજ્યમાં 'યુસીસી' લાગુ કરવા માટે તૈયારી કરી રહ્યા હોવાનું બિનસત્તાવાર સુત્રોમાંથી જાણવા મળે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે બપોરે 12:15 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે.

(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
