<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ઉત્તર પ્રદેશના ફતેપુર પાસે બે માલગાડી વચ્ચે અકસ્માત : ઉત્તર પ્રદેશના ફતેપુર પાસે એક માલગાડી રેડ સિગ્નલ હોય ઉભી હતી ત્યારે પાછળથી બીજી માલગાડી ધડાકાભેર અથડાઈ પડતા બે પાયલોટ ને ગંભીર ઈજા થઈ છે. આ ટક્કર એટલી ભયંકર હતી કે આગળની માલગાડી નું એન્જિન અને ગાર્ડનો ડબ્બો ટ્રેક થી નીચે ઉતરી ગયો હતો. (વિજય વસાણી, અકિલા)

(3:50 PM IST)