<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ગુજરાતમાં વધુ એક IPS એ આપ્યું રાજીનામું : 1999 બેંચના IPS અધિકારી અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું છે. અભય ચુડાસમા હાલ કરાઈ એકેડમીના પ્રિન્સિપાલ છે. ઉલ્લેખનીય છે કે તેઓ ઓક્ટોબરમાં નિવૃત્ત થવાના હતા, તે પહેલા જ રાજીનામું આપી દેતા IPS લોબીમાં ભારે ચર્ચા જાગી છે. (વિજય વસાણી, અકિલા)

(11:36 AM IST)