News of Tuesday, 4th February 2025
ગોંડલના ગુંદાસરામાં 2 યુવકો ચેકડેમમાં ડૂબ્યા: સરસ્વતી માતાની મૂર્તિનું વિસર્જન કરવા જતા દુર્ઘટના સર્જાઇ: ફેક્ટરીમાં સ્થાપિત માતાની મૂર્તિનું વિસર્જન કરવા ગયા હતા આ યુવકો: બંને મૃતકો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું:ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા

(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
