News of Tuesday, 4th February 2025
સોનામાં વધુ ૪૦૦ રૂા.નો ઉછાળો ભાવ ૮પ,૮૦૦ રૂા.ની નવી ટોચે રાજકોટ તા. ૪: સોનામાં તેજીનો દોર યથાવત રહ્યો છે. આજે વધુ પ૦૦ રૂા.નો ઉછાળો થતા સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૮પ,૪૦૦ રૂા. હતા તે વધીને ૮પ,૮૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. ચાંદીના ભાવ ૯પ,પ૦૦ રૂા.ની સપાટીએ સ્થિર છે.

(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
