<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

સાણંદ પાલિકાના કોંગ્રેસના પાંચ ઉમેદવારોને બહાર લઇ જવાયા : સાણંદ નગર પાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વ્‍યાપ્‍યો છે ત્‍યારે જીલ્લા પ્રમુખ અમરસિંહ સોલંકીએ જણાવ્‍યું છે કે કોંગ્રેસના ૫ ઉમેદવારોની ગુજરાતને બહાર લઇ જવાયા છે જેમાં ૧૦ ટેકેદારોને પણ ગુજરાતની બહાર લઇ જવાયા છે.

(3:02 PM IST)