<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

૧૦૦થી વધુ દેશમાં યુએસએ-૧૦ને તાળા અમેરિકાના પ્રેસીડેન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ એક પછી એક આકરા પગલા ભરી રહયા છે. દરમ્‍યાન ટ્રમ્‍પે હવે ૧૦૦થી વધુ દેશમાં કાર્યરત એવી સ્‍વૈચ્‍છિક સંસ્‍થા ‘યુએસએ-૧૦'ને તાળા મારશે.

(3:50 PM IST)