News of Tuesday, 4th February 2025
હનુમાનજીને દિવ્ય શણગાર : કાલાવડ રોડ રાજકોટ સ્થીત શ્રી સંકલ્પ સિધ્ધ હનુમાનજી મંદિરે શ્રી સંકલ્પ સિધ્ધ હનુમાનજી મહારાજને દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે. સાંજે સંધ્યા આરતીમાં હજારો ભાવિકો આવે છે દાદાના દર્શન અને આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યા છે.

(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
