News of Tuesday, 4th February 2025
રશિયા ભારત સાથે 'ગ્રુપ ફ્રી વિઝા' ઇસ્યુ કરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે:પીએમ નરેન્દ્ર ભાઈ મોદીની યુએસએ મુલાકાત પહેલા, રશિયા હાલમાં ભારત સાથે 'ગ્રુપ ફ્રી વિઝા' ઇસ્યુ કરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે, જે ચોક્કસ સંખ્યામાં ભારતીય પ્રવાસીઓને વિઝાની જરૂર વગર રશિયામાં પ્રવેશવાની મંજૂરી આપશે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે: *ન્યૂઝફર્સ્ટ*

(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
