News of Tuesday, 4th February 2025
કેટલાક નેશનલ હાઈવે રૂટ પર; સરકાર પેસેન્જર વાહન ટોલમાં ૨૦% થી ૩૦% ઘટાડો કરે તેવી શક્યતા: તમામ પ્રકારના વાહનો માટે માસિક અને વાર્ષિક ટોલ પાસ જારી કરવાનું પણ વિચારણા હેઠળ:ટોલ ટેન્ટ્રમ !! ૧૨ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર આવકવેરો શૂન્ય કરીને ખાયા પછી હવે એનડીએ સરકાર નેશનલ હાઇવે ઉપર પેસેન્જર વાહનો માટે 'ટોલ'ને તર્કસંગત બનાવવાની યોજના બનાવી રહી છે. કેટલાક NH રૂટ પર; સરકાર પેસેન્જર વાહન ટોલમાં ૨૦% થી ૩૦% ઘટાડો કરે તેવી શક્યતા છે, સાથે જ સરકાર તમામ પ્રકારના વાહનો માટે માસિક અને વાર્ષિક ટોલ પાસ જારી કરવાનું પણ વિચારી રહી છે. સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે: *ન્યુઝફર્સ્ટ*

(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
