News of Tuesday, 4th February 2025
૩૦ વર્ષોમાં કેન્સરમાં ૭૯ ટકા અને મૃત્યુમાં ૨૮%નો વધારો:દુનિયામાં ૧૯૯૦થી ૨૦૧૯ દરમિયાન૩૦ વર્ષોમાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરના પુખ્ત વયના લોકોમાં કૅન્સરનો ૭૯ ટકાનો વધારો થયો છે, જ્યારે મૃત્યુમાં ૨૮ ટકાનો વધારો થયો છે તેમ બીબીસીનો અહેવાલ જણાવે છે.:જૈવિક, પર્યાવરણીય અને જીવનશૈલીનાં પરિબળોને કારણે વૃદ્ધ લોકોમાં કોષ વિભાજન વધુ થતું હોય કૅન્સર વધુ થવાનું સામાન્ય છે; તેથી ઑન્કૉલૉજિસ્ટ્સ ઓછી વયના લોકોમાં કૅન્સરના પ્રારંભિક નિદાનને વારસાગત કે આનુવંશિક પરિબળો સાથે જોડે છે. જેમ કે સ્તન કૅન્સર. જોકે, વધુ દર્દીઓ આનુવંશિક વલણના કોઈ સ્પષ્ટ સંકેતો આપી રહ્યા નથી.

(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
