News of Tuesday, 4th February 2025
યુપીના બે દિગ્ગજો વચ્ચે શાબ્દિક યુદ્ધ: અખિલેશ યાદવે સંસદમાં યોગી આદિત્યનાથ પર પ્રહારો કર્યા હતા, જે પછી યોગીએ અખિલેશ પર વળતો પ્રહાર કર્યો હતો કે, 'મેં ક્યારેય કહ્યું નથી કે ૧૦૦ કરોડ ભક્તો આવશે. અખિલેશ યાદવ ખોટું બોલી રહ્યા છે.' જેના પર અખિલેશ યાદવે 'એક્સ' પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં યોગીજી ૧૦૦ કરોડ ભક્તો માટેની તૈયારીઓ વિશે વાત કરી રહ્યા છે.

(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
