<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

જુઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ ઉપર શેર કરેલ આ વીડિયો: અફાટ સફેદ રણ વચ્ચે બુલેટ દોડાવતા ૨૦૦ બાઇક રાઈડર્સનું આ દ્રશ્ય “રોડ ટુ હેવન” નું છે. “આ નઝારો લદ્દાખને પણ ટક્કર મારે એવો છે” એવું કચ્છની સફરે આવેલ BOBMC (બ્રધરહુડ ઓફ બુલેટીયર્સ મોટરસાઈકલ કન્સોર્ટિયમ)ના દેશ વિદેશના બાઈકર્સે જણાવ્યું હતું. તેમણે કચ્છમાં ૪૫૦ કીમી ની સફર ખેડી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાઇકર્સ ગ્રુપને અહીં રાઇડિંગ માટે આમંત્રણ આપી ગુજરાત ટુરિઝમનો સંપર્ક કરવા જણાવ્યું છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ) : જુઓ વિડીયો

(11:02 PM IST)