<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

કચ્છની રાપર નગરપાલિકામાં ભાજપના બે ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે, જ્યારે જુનાગઢમાં વોર્ડ નંબર ૧૧ ના અપક્ષ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું છે તો તાપી સોનગઢ નગરપાલિકામાં ભાજપ પાંચ બેઠકો ઉપર બિનહરીફ જાહેર થયું.

(11:41 PM IST)