તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 4th February 2025
સ્વીડનની સ્કૂલમાં ખુલ્લો ગોળીબાર: ૧૦ ના મોત:પશ્ચિમ સ્વીડનની એક એડલ્ટ સ્કૂલમાં શૂટઆઉટનો બનાવ. બન્યો છે જેમાં પાંચ લોકોને ગોળીબારનો ભોગ બન્યા છે. :સ્થાનિક મીડિયામાં ૧૦ લોકો મૃત્યુ પામ્યાના પોલીસ રિપોર્ટ અંગે સત્તાવાર કશું કહેવા ઇનકાર કરાયો છે. :વડાપ્રધાને દેશ માટે ખૂબ જ દુઃખદાયી દિવસ ગણાવેલ.

(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
