News of Tuesday, 4th February 2025
૧૦૮ની કર્મચારી માનસી પટેલે ચાલુ ફરજ દરમ્યાન પ્રોગ્રામ મેનેજર અને ઇએમઇના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો:વલસાડમાં પારડી ખાતે 108ની કર્મચારી માનસી પટેલે ચાલુ ફરજ દરમ્યાન ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, તેની પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. :પ્રોગ્રામ મેનેજર અને ઇએમઇના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું છે. માનસી પટેલને વારંવાર બદલીની ધમકી આપી તેને ત્રાસ અપાતો હતો.

(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
