News of Tuesday, 4th February 2025
અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ હરિયાણામાં એફઆઇઆર દાખલ:દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા આપ ના વડા અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ હરિયાણામાં એફઆઇઆર દાખલ કરાઈ છે. કેજરીવાલે હરિયાણા પર યમુનાના પાણીમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવ્યો હતો.

(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
