<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

હાલોલ નગરપાલિકામાં મતદાન પૂર્વે જ ભાજપ સત્તામાં: ૧૮ બેઠક બિનહરીફ મળી:પંચમહાલની હાલોલ નગરપાલિકામાં મતદાન પૂર્વે જ ભાજપ સત્તામાં આવ્યું છે. ભાજપ ૧૮ બેઠક પર અને અપક્ષ બે બેઠક ઉપર બિનહરીફ વિજેતા જાહેર થયું છે. ૯ વોર્ડની ૩૬ બેઠકમાંથી હવે ૧૮ બેઠકો માટે મતદાન થશે.

(10:41 PM IST)