News of Tuesday, 4th February 2025
મનમોહન સિંહના સ્મારક માટે સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્મારક માટે નિર્ધારિત જમીનની બાજુમાં જામીન ફાળવી:પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્મારક માટે નિર્ધારિત જમીનની નજીક ફાળવી છે. આ મામલે સરકાર મનમોહન સિંહના પરિવાર દ્વારા ટ્રસ્ટ બનાવવાની રાહ જોઈ રહી છે. ત્યાર બાદ તેમને સત્તાવાર રીતે જમીન ફાળવવામાં આવશે. એનડીએ સરકાર દ્વારા ટ્રસ્ટને ૨૫ લાખ રૂપિયાની રકમ પણ આપવામાં આવશે.

(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
