<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

દિલ્હી અને યુપી તમિલનાડુ માટે પાંચ ફેબ્રુઆરી મતદાનના દિવસે એક્ઝિટ પોલ ઉપર સવારે સાતથી સાંજે ૬.૩૦ સુધી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ચૂંટણી પંચ નું નોટિફિકેશન જાહેર થયું: જ્યાં સુધી મતદાન ચાલુ રહેશે ત્યાં સુધી એક્ઝિટ પોલ બતાવી શકાશે નહીં

(11:41 PM IST)