<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

હિમાચલ પ્રદેશના પહાડો સહિતના વિસ્તારોમાં સીઝનની છઠ્ઠી ભારે હિમવર્ષા:૧ ફુટ બરફ પડ્યો સવારે પણ હેવી સ્નોફોલ ચાલુ : હિમાચલ પ્રદેશના પહાડો સહિતના વિસ્તારોમાં સીઝનની છઠ્ઠી ભારે હિમવર્ષા થઈ છે. ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યાથી સોલાંગ વેલી, અટલ ટનલ, શિશુ, કોકસર, રોહતાંગ પાસ, ભૃગુ લેક, ધોલાધાર સહિતના પહાડી ઉચ્ચ વિસ્તારોમાં હેવી સ્નો ફોન ચાલુ છે. સવારે ૯ વાગ્યે પણ સ્નોફોલ જોરદાર ચાલુ છે. સોલાંગ વેલીથી યોગેશકુમાર જોશી જણાવે છે કે સવાર સુધીમાં એક ફૂટ બરફ પડી ગયો છે. ચારેકોર સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે : જુઓ વિડિઓ

(9:38 AM IST)