<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

સસ્તા અનાજના દુકાનદારો અને લાખો કાર્ડ હોલ્ડરોના પ્રચંડ વિરોધ બાદ આખરે તુવેરદાળની ૯૦„ ફાળવણી ફેબ્રુઆરીમાં રાજયના પુરવઠા ખાતાઍ કાર્ડ હોલ્ડરો માટે તુવેર દાળની માત્ર પ૦ „ ફાળવણી જાહેર કરી હતી. આ સામે કાર્ડ હોલ્ડરો-સસ્તા અનાજના દુકાનદારોમાં પ્રચંડ વિરોધ ઉઠયો હતોઃ દુકાનદારો આંદોલન કરવાના મૂડમાં હતાઃ આખરે પુરવઠા તંત્રે પોતાની કાર્યવાહી સુધારી છે અને તુવેર દાળની ૯૦„ ફાળવણી જાહેર કરી છેઃ સસ્તા અનાજના દુકાનદારોની લડત હાલ મુલત્વી રહી છેઃ તમામ અખબારોનો આભાર વ્યકત કર્યો છે

(3:27 PM IST)