<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ઓલા દ્વારા એઆઇ સ્ટાર્ટઅપમાં ૨૦૦૦ કરોડના રોકાણની જાહેરાત : ઓલાના સ્થાપક ભાવિશ અગ્રવાલે તેમના એઆઇ સ્ટાર્ટઅપ "ક્રુત્રિમ"માં રૂ. ૨૦૦૦ કરોડના રોકાણની જાહેરાત કરી.

(3:58 PM IST)